Posts

Showing posts from May, 2023

transcript of 1 A

 ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમઃ તેમ આત્મિક શક્તિ એવી છે માં, એ થોડું થોડું વખતે એનું ઇન્જેક્શન લીધેલું હોય તો સ્ફુર્તી મળે. મહિનામાં એક વખત, બે વખત, ચાર વખત, હાથ દારા  ચાર દારા - લગ્ભગ તીસ દારા,  લગભગ રોજ -- જેને રોજનું પતી ગયું હોય એનું વાતાવરણ એવું થાય કે માનવીને તે સિવાય કંઈ ગમે જ નહીં આ આ તો દીવાનો તેલ છૂટી ગયો એટલે પાછું દીવો લાવો એ છે કે નહીં, એ વિચાર આવે, પણ બે ડરપ આગળથી જોતે તેલ પહેલેથી પુરી રાખતે તો પેલો દીવો ? ચમક્તે ?. આત્મિક શક્તિ એવી મા છે, કે એને જરા બી ઈશારો છે ના, તો હતી જાય પોતાના જગા થી.  બીજી દુનિયાની શક્તિ મળી શકે - બહેનો આજે નહિ કાલે, બે મહિના પછી લૈશુ, તે તુને મળી શકે પણ આત્મિક શક્તિ નહીં મળે જે મોમેન્ટ તે જે ચીઝ થાય તે થાય ઈલેક્ટ્રીક નું કનેક્શન જ્યારે થાય ત્યારે લાઇટ થાય.  કનેક્શન તૂટી ગયું અને કહો કે ઉંજરડું થાય તો નહીં થાય.- તેથી આત્મિક શક્તિને માટે કરવું જોઈએ રોજના હિસાબે આપને પા કલાક, અરધો કલાક, એક કલાક, કેટલું બી સંતની આગળ જવું નહીં તો અગિય...

10 B TRANSLITERATION

  પ્રેમ મિલન કી બાત અચ્છી નહીં --  તું સોયે  ઔર મૌલા જાગે તમુને ઠીક લાગે છે કે તમારો ખુદા જાગ્ય઼અ કરે  અને તમે સુઈ રહિયો અરે કઈ નહિ જવા દે મારા પ્રભુ કહી દેને ઉઠીને આવશે મારા પ્રભુ કઈ મિનિટે આવીને મારા ખભા  બદ્દા પર હાથ મુકશે કે માનેક શું કરે છે -- ઉઘાઇ જ કે હું તારી વાર જોઈ જોઈને જાઉં છુ હા મને  ?  હધી -  -- હા મને ફિકર હુતી જે ગવાઈયે છે આપણે ચીજે -  આપણે સુવામાં ગવાઈએ છીએ આલ્સૈ ની અંદર જેટલી ચીજો જાય છે આપણી  ----?  ? એવન રાતના  સુતા હતા પણ ઉઘાતા નહી   પોતે પોતાના શરીરને રેસ્ટ આપવાને માટે સુઈ રહ્ય઼આ હતા પણ એવનના સાથીદારો કહેતા  કે એ આખી રાત જાગે છે કારણ કે આખી રાત એવનના મોના ની  અન્દર ભગવાનનું નામ રહે છે -  અમે સાંભળીએ છીએ -  અને અમે જરાય પગ  ભી  હતારિયે તો આંખ ઊંચકીને જોઈ છે એને શું કેય ----  તપસ્યા ભક્તિ નહીં --- માલા નહી  --- નામ જપ નહીં    --- ત્તન્ત્રિક મન્ત્ર નહી --- એ નહિ -  તે નહિ = પણ તપ ----  એ તપથી પોતાનું શરીર જાલી નાખતા હતા...