પ્રેમ મિલન કી બાત અચ્છી નહીં -- તું સોયે ઔર મૌલા જાગે
તમુને ઠીક લાગે છે કે તમારો ખુદા જાગ્ય઼અ કરે અને તમે સુઈ રહિયો
અરે કઈ નહિ જવા દે
મારા પ્રભુ કહી દેને ઉઠીને આવશે
મારા પ્રભુ કઈ મિનિટે આવીને મારા ખભા બદ્દા પર હાથ મુકશે
કે માનેક શું કરે છે -- ઉઘાઇ જ કે
હું તારી વાર જોઈ જોઈને જાઉં છુ
હા મને ? હધી - -- હા મને ફિકર હુતી
જે ગવાઈયે છે આપણે ચીજે - આપણે સુવામાં ગવાઈએ છીએ
આલ્સૈ ની અંદર જેટલી ચીજો જાય છે આપણી ----? ?
એવન રાતના સુતા હતા પણ ઉઘાતા નહી
પોતે પોતાના શરીરને રેસ્ટ આપવાને માટે સુઈ રહ્ય઼આ હતા
પણ એવનના સાથીદારો કહેતા કે એ આખી રાત જાગે છે
કારણ કે આખી રાત એવનના મોના ની અન્દર ભગવાનનું નામ રહે છે -
અમે સાંભળીએ છીએ -
અને અમે જરાય પગ ભી હતારિયે તો આંખ ઊંચકીને જોઈ છે
એને શું કેય ---- તપસ્યા
ભક્તિ નહીં --- માલા નહી --- નામ જપ નહીં --- ત્તન્ત્રિક મન્ત્ર નહી --- એ નહિ - તે નહિ =
પણ તપ ---- એ તપથી પોતાનું શરીર જાલી નાખતા હતા
એ તપથી શરીર જાલી નાખતા હતા તો
તો એ લોકોને બહુ વિચિત્રતા -- બહુ -- કારણ સંસારી હતા
જે ........ ? એક લાખ તપ કરીને મારી પાસે આવે અને કરતો જ રહે
તો થોડા વખતની અંદર -- હું ધારું જ કે
જે ભગવાને મને જ કંઈ કીધું તે --- કઈ બી નઈ હતો અને કંઈ કીધું --
તો તેને - તેને થી વધારે થઈ શકે -
મને તું કહેતા હતા બી -- કે નામ જપ બંધ કરાવી નાખ્વાનુ કારણ -
આ નામ બંધ કરાવ્યા પછી થોડા વખતે - એમના ગુરુએ ? ? મોકલયો -
એમના ગુરુ ખ્વાજા ગરીબ - એમની આઅસાથે એ વાત કરતા હતા
આ માણસને મોકલી આપો મારી પાસે
2:00 ---- ૂતાઈમ અપ -----
================="""""""""""""""""""""
ઇન્વિટેશન આયુ ---- માનેક્શા તુ પહેલા ચેલા હે મેરા
કે તેરે વાસ્તે મેરે ગુરુ કા ઇન્વિટેશન આયા -- Ke Tere Vaste Mere Guru Ka Invitation Aya
હજારો ચેલા --- માનેકશા એ મોટું કઈ નહિ કીધું
માનેકશાએ સસ્તામાં ઇન્વિટેશન મેળવી લીધું
રાજાઓ ને તા થી ઇન્વિટેશન આવે - રાની થી ઇન્વિટેશન આવે --
તે મોટા મોટા પરોપરો થાય -- બધા પ્રેઝન્ટો મોકલે -- સેક્રેટરી ને તા મિનિસ્ટરો ને તા --
એ કરે તે કરે -- ભાઈ એ કોનો તરફ઼ થી આવેલું છે - ફલાણા બાઇ નિ તા થી -- ફલાણા સેથ નિ તા થી
કાંઈ આઈ બધું -- એમની જરા ઇચ્છા છે કે તમે આ એ વખતની મિટિંગમાં રાજા ને તા આવે - જમે ---અને ચાયલે એ લોકોની સાથે
આટલું બધું શુ ક્રરવા ગુલામગીરી, - ગુલામ ના માટે કરો છો
એના માતે પ્રભુને ત્યાં મલે - કઈ નથી લેવું નથી દેવું -
એક ફકત તપસ્યા કરવાની છે - અને નામ ગણીને આપવાના છે -
તેથી કરીને કહું છું - એક માણસ જો બાર કરોડ ...? એક કરોડ જપ કરે એના જપ સિદ્ધ થાય ?
પણ ??? નથી = તમારી રિએક્શન છે - એના બદલે ન થાય
તમારી રિએક્શન છે એના બદલે ન થાય
Tamārī ri'ēkśana chē ēnā badalē na thāya
તો એક કરોડ જબ તુમ્હારા પુરા નહીં થઈ જાય તો આવી જા
3:10
એવી જ રીતે બીજા મંત્રના બી જપ છે
Ēvī ja rītē bījā mantranā bī japa chē
મદાસ સમર્થ રામદાસ શિવાજીના ગુરુ એમના ભી મંત્ર છે એ કહેતા હતા કે તમુને વિશ્વાસ નહીં હોય ખુદા પર નહીં હોય -- છે મહારાજ --- ન્થી એમ કહેવું નથી તમે વિશ્વાસ રાખતા ભી ના -પણ 13 કરોડ આઈ મંત્રનો જપ કરો ભગવાન તમારી આગળ નહીં આવીને ઉભો રહ્યો તો કેજો કે આઈ સમર્થ રામદાસ જુઠ્ઠા છે
Rāmadāsa - samartha rāmadāsa śivājīnā guru - ēmanā bhī mantra chē -- ē kahētā hatā kē tamunē viśvāsa nahīṁ hōya khudā para nahīṁ hōya --- chē mahārāja --- નથિ ēma kahēvuṁ nathī - tamē viśvāsa rākhatā vinā -- Paṇa 13 karōḍa ā'ī mantranō japa karō bhagavāna tamārī āgaḷa nahīṁ āvīnē ubhō rahyō tō kējō kē ā'ī samartha rāmadāsa juṭhṭhā chē.
કેટલા જણાવે કરી દીધા અને કેટલા જનોને .... ??? Kēṭalā jaṇāvē karī dīdhā anē kēṭalā janōnē ???
રામદાસ તો ઘણા જ મોટા ઘણા મોટા સાધુ હતા Rāmadāsa tō ghaṇā ja mōṭā ghaṇā mōṭā sādhu hatā
શિવાજીના ગુરુ ---Śivājīnā guru
એ જો નહીં હોતે રામદાસ તો મહારાષ્ટ્ર થતે નહીં -- Ē jō nahīṁ hōtē rāmadāsa tō mahārāṣṭra thaśē nahīṁ
એ જો નહીં હોતે તો શિવાજીને આશીર્વાદ આપતે નહીં - અને શિવાજીએ મહારાષ્ટ્ર સ્થાપ્યું નહીં હોતે
Ē jō nahīṁ hōtē tō śivājīnē āśīrvāda āpatī nahīṁ anē śivājī'ē mahārāṣṭra sthāpyuṁ nahīṁ hōtī
આજે મહારાષ્ટ્રનો બોલભી ના સમજ પડતે == Ājē mahārāṣṭranō mōrabī nī samaja pઅદ્તે
ભગવત ઝંડો કોણનો રામદાસ સાધુ હતા --- Bhagavata jhaṇḍō kōṇanō rāmadāsa sādhu hatā
એ લોકો મહારાષ્ટ્ર ભગવત ઝંડો મોટર પર રાખે --- એવન સંન્યાસી હતા -- તેથી એવનના કલરનો ઝંડો શિવાજીએ પસંદ કીધો. ---Ē lōkō mahārāṣṭra bhagavata jhaṇḍō mōṭara para rākhē ē vanśa sann'yāsī hatā tēthī ēvananā ēvananā kalaranō jhaṇḍō śivājī'ē pasandagī'ō
શિવાજી જ્યારે ઉદારતા હતા કે ભાગવો ઝંડો એ સાધુનો ?? છે.
મેં મારા મહારાજને આપી દીધેલો છે ---- કે રાજ એનું છે
ત્યારે એમને દુર્ગા માતાએ પોતાની તલવાર લાવીને એને આપી શિવાજીને
એ તલવાર સતારામાં મેં જોઇ છે
એ આપેલી કે આઈ લે મારી તલવાર હવે તું યુરોપિયન ને બહાર કાઢી શકશે
થોરા લશ્કર મોટી મોટી ટોપો કંઈ કામ નઈ કરી શકે.
એ દાવ એવો બેસાડી લીધો મોહમ્મદન ને મારનાર ની અંદર કે શિવાજીને કોઈ મારી નહીં શકે એની પર ઈશ્વરની ...?? છે.
આધીન થઈ ગયો -- એ માણસ આધીન થઈ ગયો - આપણે પરાધીન છીએ
બાપુને કોઈ લાવી આપે તો ખાઈશું
5:04
આપણે કોઈ સૂવાનું બીજાનું બનાવી આપે તો સૂસૂ . આપણે એટલા બધા આલસી થઈ ગયેલા છીએ તો ભક્તિને માટે બે મિનિટ જાગીએ સાને વરે. - ભલે પ્રભુને જાગવાલે -- કે આપણો દમ ચાલે -- એ ચાલી જશે તો અમારો દમ બંધ થઈ જશે
તેંથી કરીને કઈ ઉપાય કરો ને - એ કહે છે કરો તમે -- આટલું કરી જો પછી નહીં થાય તો......??
પછી વિચાર બદલાઈ જાય થોરાં દિવસ પછી થોરા મહિના પછી - ........???
એ લોકો સાધુ કહે છે કે જૂઠું કહે છે --- પકડી પારો કે તમે જૂઠું કહ્યું -- કાય બોલ્યા આય --
મેં કીધા નથી થયું મને એમ કરીને એને તાનો મારો ----
તૈયાર છે એ લોકો આવીને તમને મિસ્ટેક બતાવવા માટે -- કે જો આય મિસ્ટેક છે કરી જો
ઈશ્વરના દર્શનની ઈચ્છા હોય તો હવા છેલ્લા છેલ્લા (? ટુચકાઓ) છે - કરી જો ---થઈ શકે છે
Question from audience =
"રાતના આપણી આંખ ખુલી ગઈ હોય તો તરત ઉથી ને . ....? "
"એ તો તમે પાછલ ધોળીયા પર રહીને પાછા ડોલીયા પર જ સુઈ જાવ. "
"નઈ નઈ નીચે ઉતરીને...."
"નીચે ઉતરીને કર .....આઆ ..... તો પછી તમને જાગવું પડે."
તમોને તો તમારા એક લાખ પૂરા કરવાના છે દિવસના ...
પછી તમે ગમે ત્યારે - ઉઠવાનું થાય. .....
હવે એ મંત્રો જુદા છે - એ મંત્રો કઈ મોટા મોટા નથી ...જુદા મંત્ર છે
... એને થી થાય છે ....એનાથી દર્શન થઈ શકે છે... એનાથી લાભ થઈ શકે છે
એને તમે કેળવી શકો છો ... ઘની ઊંચી કોશી ...
અરે ફેરફાર તમે જોશો તો વિચાર નહિ આવશે - કે શું ફેરફાર થઈ ગયો
અરે એવું આવો હતો.. પાંચ વર્ષની વાત પર ... ?
આજે ભગવાન ભી આવ્તો હૈ હૃદયમાં એમ કેમ લાગે છે ..,,
કાંઈ મને પ્રત્યેક ....? .....ફાફા .. કેય છે ...
આની આગળ ના જતો -.. આનેથી દૂર થઈ જા .... આની આગળથી દૂર થઈ જા...પલાના આગળથી દૂર થઈ
કાંઈ એમ કરે છે ....કારણ કે મને બચાવવા આવે છે..... તારી પર આફત આવી રહેલી છે...
હું તને બચાવસ ... એ એટલું બધું સેફ઼ છે.... બચુ ભાઈના ખોરામાં એટલું બધું શેર છે...
કે એને કસાની વાઘજી બીક નથી લાગતી ..... ? કારણ જે રક્ષનાર, પાલનહાર છે, .. એ જ પોતે આપણી રક્ષા કરી રહેલો છે
એને કોણ મારી શકે -- અરે ઘણું અજબ જેવું થાય ....
એક્ચ્યુલી એમ બોલાઈ પરાય કે આટલી બધી મહેરબાની કાંઈ બતાવી ...મેં શું એવું કીધું,....પણ તે તપસ્યા કીધી
તો પ્રભુ આટલી ખુશી કે ...માય આટલું મીઠું બોલવાથી.... મમ્મા સોરી ...એ કહી દેવાથી .માય઼ એને મારતી અટકી જાય...
માય અને પસાવી લે માય એને પાસામાં લઈ લે... કે મારું બચ્ચું સોરી કરીને બોલે છે... કે માયુ હું દરગીર છેઉ
જોકે માયની એ તો છાતી પર ચધીને બેસે છે.....તું માય થઈ શાના માટે ... મારું જુલમ ખમ
પણ એને આટલું બધું નરમાલ થઇ જવાની લીધે... ભાઈને બી રહેમ આવી જાય ....તેને બી પ્રેમથી પાસામાં લઈ લે...
કોઈ ઘાસતી માંજ આવેલું હોય તે આય તો તે વખતે ફટકારે...
ઈશ્વર ની આગળ શરન થઈ ગયા ...તો આખા જેટલા જિંદગીના વાંકો હોય ... અને દુઃખો હોય... તે માફ કરી નાખે...તો મનુષ્યને શું
તો મનુષ્ય ધીરેથી સમજવું જોઈએ કે દરેક શક્તિ , બધી જ શક્તિ આપણી આગળ હાથ જોડીને ઊભેલી છે ... ફક્ત આપને લેવાની ખોતી છે .....
08:00
તમને પૈસો ટકો ઘેર બાર પુત્ર પૈસા સુખ દુઃખ બધું તમને .... તમારે માટે છે
ઈશ્વરને માટે કંઈ નથી ...ઈશ્વર કઈ ચીજ લેતો નથી.... ઈશ્વર કહે ચીજ જાણતો નથી... પણ તમે આસ્તે આસ્તે આસ્તે આસ્તે આસ્તે તમે તમારુ પોતાનુ પોતાનાપણ કાઢી નાખી .. અને બીજાને સદાવર પણ કરી તમે બીજાને આપો છો ....બીજાને તમે નિભાવો છો ....ભગવાન પ્રભુને નિભાવએ... એ જેને નિભાવી રહેલો છે.. એ તમોને નહીં નિભાસે ...એ પોતાની શક્તિ નિભાવી રહેલો છે...
એ કિરાને ...કીરીને કન આપે છે ....કીરીને આટલો દાનો આપે તો બહુ થઈ ગયું ...અને હાથીને મન મન ખોરાક આપે છે
એ આપણા જેવા અનાજ ખાનાર ને શું આપે .... પણ વિશ્વાસ તમારું જોઈએ..... દ્રઢ એત્લો વિશ્વાસ કે મારી માય કોઈદારો મને ભૂલશે નહીં... ભલે જગતમાં બધા રિસાઈ જાય ...
ભલે મને જેલમાં નાખે ફાંસી ફસીને લાકરે ચરાવી લે પણ એની દયાલુ તો એવી છે કે મારી મા ની નજરમાં
ભલે મને જેલમાં નાખે, ફાંસીના લાકરે ચરાવી લે, પણ એની દયાલુ તો એવી છે , કે મારી મા ની નજરમાં તું બહાર નહિ નીકળ.
એની આંખોમાં તમે ....... જશો. .... કારે ...તપસ્યા કરશો જ્યારે... તપસ્યા કેવી....
એમ બે પાંચ અરધી ફેરવીને સુઈ ગયા, હોટલમાં ફેરવી, ગાડીમાં ફેરવી, લગ્નમાં જમતા મરઘી ખાતા ખાતા ફેરવી, દારૂ પીતા ફેરવી, ડાન્સ કરતા ફેરવી, એ કઈ ભગવાન ... એ તો કેસે જા ભાઈ ....એ કંઈ નહીં... એ કૈ મારી તો ભક્તિ કરતો નથી... એ તો સંસારની ભક્તિ કરી રહેલો છે... સંસારનો કર્યા કે, તુને સંસાર મળ્યા કરે.....
તારે બધાનો તરજોઆનો ...બધાને છોરો.... સંત લોગો એમ બી કહે છે કે ભાઈ રે સંસારી માણસને ચીપલા થી બી ના પકડો એ ચીપીય થી બી ના પકડો... તે બી તમને પાપ લાગશે... હાત લગાડવાની વાત જુદી, ચીપિયા થી બી ના પકડો....
કારણ તેના જે સદગુનો અવગુણો છે... તે તમારામાં ?? આવિ જસે?? ... ...અને તમારા જે સદગુણો છે એ પાપના બદલામાં લઈ લેવાનો.
તેથી કહે છે કે સમૂહ ભોજન નહીં ....પણ સમૂહ પ્રાર્થના ....સાથે બેસીને જમો ના પણ સાથે બેસીને પ્રાર્થના કરો ... એ ઈશ્વરને માટે ....ભોજન છે તે આપણા પેટને માટે ....તેથી કરીને હંમેશા વિચાર કરવાનો, માનસે વિચાર કરી રહેલા છીએ, કે અમારી આયુષ્ય તૂકી થઈ ગઈ... અમારી આયુષ્ય હવે એની અંદર રહીને હવે અમોને કંઈ કરવું જોઈએ, .. શું કરવું જોઈએ... અમે તપસ્યા કરવી જોઈએ.....
10.11
જાગો .....મરી નથી જવાનું ....એક સંત કહી ગયા છે --- "જાગના હૈ તો જાગ લે, .બન્ડે, ઇસ, આકાશ કી સહાયતા લે" --- આકાશની સાયામાં જેટલું જાગવાનું છે એટલું તો જાગી લે --- "કયામત ?? જબ આયેગા ??, જમીન કી સહાયતા લે"
પછી તો કયામત સુધી સૂઈ રહેશે જમીનની અંદર -- દાતી દેશે,ખાઈ જશે, બારી નાખસે---
કોઈ ઉથારવા નહીં આવશે -- કે માનેકશા, ચાલો ભોનુ થૈ ગયુ - ગીઓ -- એને દાંતી લીધો -
ઉઘાવા લે --- let him sleep - એ ખૂબ ઉઘાતો હતો -- અહીંયા ભી ઉગાવા લે ---
પોતાની ઉપર જે ?? તદ્વી ?? રેતી ને, પોતાના આત્માના ઉન્નતિ ને માટે, રસ્તો કરી રહ્યો છે, એને કહેવાય કે ?? શોધતાઓ ?? મહારાજ --- કઈ જગા જોવા માગે છે --- અમથું તમે એવી ચીજે ના કરો -- અને ઉત્તર દિશા તરફ જોઓ - કે પૂર્વ દિશા તરફ મોડું કરીને ભણો -- એમાં કંઈ નથી -
જેને તમે કહો સર્વ વ્યાપક છે, તો અમુને દિશાથી શું મતલબ છે - દિશાથી એટલી જ મતલબ છે કે તમે એમ રાખીને ચોપડી અને પછવા, રે દીવો મુકો તો તમારી ઉપર ઉજાસ નહિ આવે, તમહારી આંખ ખેંચાય - પણ જ્યારે તમે દીવો તમહરી સામે લાવીને મૂકો, ત્યારે તમુને અક્ષરો સુંદર દેખાય. --
આ અજ્ઞાન પનું છે, - આ જ્ઞાન પનું છે -- તારે જ્ઞાનથી જાગો ---
એમ તમે સો વર્ષ બી જાગીને "ઓ ખુદા ક્યાં છે, ઓ ખુદા ક્યાં છે", સવારના જોઈને મેલામાં બચ્ચાને વળે વોકી-ટોકી walky talky - ડોલ તેમ બોલતી - વોકીટોકી ડોલ મેં જોઈ છે - તેમ છે તે એમ છે તેમ છે -- વોકીટોકી ડોલ તો તારા હૃદયમાં પડેલી છે --
11:30
એને બોલાવો -- એને ચલાવો --કે અમોને દેખાડો કે શું છે અંદરથી ? ---એ પોતે ? ચાલશે ?, અને તમુને ભી ચલાવશે -- એ તમારી સાથે ? ગેમ ? બી કરશે -- અને રમત ભી.
ઈશ્વર એટલો દયાલો છે, એટલો ભોલો --- ભોલો કરીને ના કહેતા, એ તો ઈશ્વર છે, એની અક્કલ મોટી, -- તે આપણી સાથે બચ્ચાની કાની ભી રમશે - -- આપોને લાર એટલા કરાવશે કે તમારી માય એ તો કોઈ ડારો, હાથ ફેરવ્યો બી નહીં હોય, તમારા મોના પર.
11:52
એના જોવાના હાથ જે વખતે તમારા મોઢા પર પડશે --ઈશ્વર --કોઇ બી પ્રમાન હોય -- એનું સ્પર્શ જ અલગ છે -
કારણ એ ધક ધક ? સોમનાથ ? એ ધગધગ થી એની બેટરી એટલી ચાર્જ થયેલી છે કે આપણી દુઃખી બેટરી ઝપાતામાં ઝટકો મારીને સુખી કરી નાખે - ત્યારે તે માણસ પ્રભુનો થઈ જાય પ્રભુ નો થઈ જાય - એટલે પ્રભુને મેળવવાનો વિચાર ..... કે પ્રભુ દેખાય... જ્યાં લાઇત થાય ત્યાં પ્રભુ- જયા જયા એની નજર જાય ત્યાં ત્યા એને પ્રભુ દેખાયચ - ...... ? ......??........?
એવું થઈ જાય તેથી કરીને પ્રેમથી કરીને એક કરી લો- એ બહુ દયાલુ છે આપણી પાસે બોલાવે છે એ બોલાવે છે.......???? ......
એ ચુપ બેઠો બેઠો જોયા કરે છે -
કેવી રીતે બીજાઓ કરે અને આપણે નહીં કરીએ -- તેથી કરીને આપને કહીએ છીએ કે અમલમાં મૂકી દો -- હું તમારો દયાલુ દાતાર છુ -- હુ તમારું પોષણ કરનાર - હું તમારો ભગવાન છુ - હું તમોને અપાયેલો બંધાયેલો - હું તમારો બાપ છું - મારી પાસે ? મતલબ ? દૌલત છે - મારી પાસે ? મતલબ ? બચ્ચા છોક્રરા છે - દુનિયાની વસ્તુઓ તો મેં નાખી મૂકેલી છે જંગલમાં --- ? ---- ? તમારે માટે છે - મારે માટે નથી -
હું એનો ઉપયોગ કરી શકતો નથી - ફક્ત હુ તમારું હૃદય કેટલું પ્રકાશિત થયલુ છે તેતલુ જો -
13:01
જેટલી હેડલાઇટ મારે એટલું દેખાય જેટલી સર્ચલાઈટ મારી એટલું લામ્બુ દેખાય - તેથી આપણામાં સર્ચલાઈટ નથી અગરબત્તીનો ધુમારો - શુ દેખાય઼ આગલ - ? ખારા દેખાય઼ -- ?
13:16 -------------
26 ઓકતોબેર 1961 -
મહા મંત્રો ----
મહામંત્રની અંદર છે કે આપણા અવસ્થાની અંદર - નીરંગો નહીં - મહામંત્ર કહેવાય --- મહામંત્ર હિન્દુઓમાં બી ઘણા થાય - "હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે." એબી મહામનત્ર -
બીજા મંત્ર ખરા - પણ આજે મારા મંત્ર કહેવામાં આવે છે, એ બધા જાના કરી શકે છે.
પન પારસીઓની અંદર જે નીરંગો છે - એ બધા કરી શકે નહીં - જે માણસ ની પાસે ટાઈમ હોય, અને કાબીલ હોય, એને મંત્ર અપાય
મહામંત્ર એટલે કા બેલ માણસ ના મોધે થી આપેલો મંત્ર - એ મહામંત્ર કહેવાય - એ પારસીઓમાં ભી છે ; હિન્દુઓ મા ભી છે - મુસલમાનમાં ભી છે - હિન્દુઓમાં વધારે પદતા છે - કારણ કે દેવ દાનવ એ લોકોના વધારે.
જે મહામંત્ર કરનારો હોય, એને પાક્કુ તે ધર્મનું અભ્યાસ કરવું જોઈએ
મંત્રો ભની શકાય પન મહામંત્રઓ ભનવાનું મુશ્કેલ છે-
મહામંત્ર કોઈ જ માણસ જપી શકે -
કે જેને તેના ગુરુ તરફથી અથવા કોઈ સારા માણસ મળેલા હોય તે મહા મન્ત્ર જપે - કારણ કે મહામંત્ર માં જોખમદારી ગુરુને માટે છે
પેલો માણસ તો છૂટી જાય પણ જે પેલો માનસ સમભાલ વાલો છે - એન માથ પર ? જોર ? આવે - તેથી એને મહઅ કેહ્વ મા આવે છે
એટલે શું મહામંત્ર કરનારો માણસ, એક તો ગુરુના પ્રાનિજ્યની માં છે ગુરુની પાસે છે - અને પોતે પોતાની પાસે બી છે - એત્લે બે જના દેખ રેખ રાખે છે.એક મંત્રની ઉપર
જો પેલો ચેલો વાકો હોય, તો ગુરુ સમ્ભાલી લય઼ - અને ગુરુ ભુલી ગય઼લો હોય તો પેલો ચેલાને ??? કરે - હુ એને યાદ કરિ રહાય઼લો છુ. -
તો પેલો કઈ બી એવું કરવાનો હોય - કે મહામંત્ર ફેલ જવાનો હોય - ત્યારે ગુરુ આવીને સંભાળી લેય - મહામંત્ર એમ જપાય
15:19
એવી રીતે કે આપણામાં નીરંગ- નીરન્ગો ઘનિ છે - તેની અંદર કેટલી નીરંગો એવી છે કે જે નીરંગો આપણાથી મુશ્કેલથી થઈ શકે - તેના માટે આબેદ જોઈએ, દસ્તુર જોઈએ, ? ....? , નાહ્ન નાઈને રોજ બેસવું જોઈએ, અને બહુ સખત કાયદાઓ, કાનુનો છે - ? પાવી ? બાંધવી જોઈએ બધું જોઈએ તો નિરન્ગ થઈ શકે - નહીં તો નિરંક માનસથી નહીં (થાય) - નિરન્ગો, મે થોરી ઘનિ કીધીચ - તે પર થી કેઉન્ચ.
નિરંગો દસ્તુરો, આબેડો, જો કરનારા હોય તે પરંપરા થી ઉતરી આવેલા ગુરુઓ, પરમ ગુરુઓ, એની પાસેથી સરસ થાય -
હિન્દુઓ મહામંત્ર કાંઈ કેય. બચ્ચાથી કે બુદ્ધા સુધી કરી શકે એ વખતે આપણને કશ્તી પેરાવામ આવે, તે વખતે દસતુર ગાંઠ મારે છે, આપરા હાથ મા થી લઈને - બચ્ચા ને - જાનો છો - કશતી બાનધે છે પોતે ગાન્થ મારે છે - એક એક ગાન્થ નો એક એક ?મન્ત્ર ?
એ મહા મન્ત્રો - એ મહા મંત્રો પોતે - દસ્તુર જો જાણકાર હોય તો જાણી શકે તો તેની તો કસ્તી બંધઈ તો બંધઈ - નહીં તો 15 કે 18 વર્ષની છોકરી થઈ કે સદરો ભી ઉતરી જાય અને કશ્તી ભી ઉતરી જાય - અહુરાનો જમાનો એવો છે - બધો જેવી કસ્તી બંધાયેલી હોય તો જન્મ સુધી એની કશ્તી રેય.
કારણ કે જે સાત્વિક કેવા થી - જેને -જે કરવા માગે છે -ઈશ્વરને ?.....? અને દાદાર અહુર્મજ઼દ ને મળવાની ઈચ્છા રાખે છે એ કશ્તી છોડતો નથી - એને ધર્મ બદલવાની કઈ જર્રૂર નથી. -
16:54
એ બદલી શકે છે મન્ત્ર - જે મંત્ર માં એને લાભ છે તે બદલી શકે છે -
ક્રાઈસ્ત નો કરી શકે છે - મોહમ્મદ નું કરી શકે છે - હિન્દુઓનું કરી શકે છે - પારસીઓનું કરી શકે છે - પોતાના ધર્મમાં રહીને કરી શકે છે -
એમ નહીં કે પારસી છેઉ, જરથોસથી છેઉ, તો મુસલમાનનો કેમ કરું, યા ક્રિશ્ચનનો કેમ કરો યા હિંદુનું કેમ કરું? એ વિચાર એને આવવો નહી જોઈએ - કારણ સર્વધર્મ સર્વ સમ્માન - કોઈ બી ધર્મમાં એમ નથી કેહયું કે ચોરી કરજો, કે લૂંટફાટ કરજો કે ફલાનો ? .....?
શબ્દોનો ફેરફાર - શું શબ્દોનો ફેરફાર - એ ક્રિસ્ચન લોકો ઇંગ્લિશમાં કરે, પારસી લોકો તે જન્દ અવસ્થાની અંદર કરે, મોહમદન કુરાન શરીફની આરંબિક લેનગ્વેજ મા કરે, અને હિન્દુઓ છે જે એ લોકોને શાસ્ત્રમાં લખેલું છે મંત્ર છે - જે બી મંત્રો આવે, તેબી મંત્રોની અંદર, પહેલા તો કંઈ સમજ નહિ પડે, કારણ કે આપણે સમજીએ નહીં કે આપણે શું બોલીએચ- તેનો અર્થ નહી સમજ પડે - અર્થ ક્યારે સમજ પડે -- તે અર્થને એક વખત વાંચવાથી નહીં - પણ તે અર્થને તમારા પોતાનામાં ઉતારવા.
ત્યારે સમજો એક તળાવના કિનારે એક અન્ગ્રેજ઼, એક પારસી એક મુસલમાન અને એક હિંદુ જો ભેગા થાય - અને તે લોકોને પોતાની જ ભાષા આવડતી હોય - તો પેલો કેસે કે "વાટર", પેલો કેસે આયે ગાન્દો થઈ ગયો, અ1ને તો જળ કહેવાય, મોહમેદન કેસે એને તો પાણી કહેવાય - જ્યારે બ્રાહ્મણ કહેશે એને તો નીર કહેય - તે ચારોનો મન ?..? એક છે કે આય વોટર છે - કે પાણી છે કે નીર છે કે જલ છે - પન એનો મીનિન્ગ એન વર્ડિંગો જુદા થાય - કોઈ વાટર કહે છે, ......? કોઈ જલ કેયે છે, કોઈ આબ કહે છે, .. આબ એતલે પાની - અવસ્થા મ આબ કેહીએ -
કોઈ કેવી રીતે કોઈ કેવી રીતે કોઈ કેવી રીતે
તેથિ કરીને પાણીનો કંઈ અર્થ બદલાતો નથી -પાણી તો જે નો તેજ છે -કોઈ કેસે હમારા "ગોદ" , મુસલમાનો કેસે અમારો અલ્લાહ, આપરે કહીયે છે કે અમારો પરવાર દેગાર, હિન્દુઓ કેસે અમારો બ્રહ્મ - અર્થ તો એકને પોઇન્ટ કરે છે
કોઈ કહેશે આલુ, કોઈ કેસે આલા માય, કોઈ કેસે આલાબાઈ, કોઈએ કંઈ ઈંગ્લીશ નામ આપેલું કે કોઈઅ - ?..... ? જ્યારે પેલો ડિસ્ક્રિપશન આપે ત્યારે આપણે ઓળખીએ કે લુલુ શુ અને આલુ શુ. "હા, તે, તે, હ "
પન જો એક જ નામ ધરાવનાર હોતે તો બધું જાણી શકશે જ
ખોરસેદ, હેલો આઈ છે, તો આપુને તરત યાદ આવે, કંઈ ખોરસેદ ? ખોર્અસેદ બલસારા, ખોર્અસેદ ઢોરડી, કારન એમા .....? ની જાત આવી ગય઼ઈ. અર્થ જુદા થઈ જાય પણ માણસ તો એક જ રહે - તે અર્થ જુદા હોવાને લીધે માણસ જુદા થઈ શકતા નથી મીનિંગ જુદા હોવાને લીધે જે "ગોડ" યા "અલ્લાહ" કહેવામાં આવે છે તે થી કઈ ખોડા કઈ (બે - ચાર) થઈ જતા નથી. - હિન્દુ નો ખુદા, પારસી નો ખુદા, મુસલમાનનો ખુદા, ક્રિસચન નો ખુદા, બસ એક જ થાય઼ -
19:51
Comments
Post a Comment