10 B TRANSLITERATION
પ્રેમ મિલન કી બાત અચ્છી નહીં -- તું સોયે ઔર મૌલા જાગે તમુને ઠીક લાગે છે કે તમારો ખુદા જાગ્ય઼અ કરે અને તમે સુઈ રહિયો અરે કઈ નહિ જવા દે મારા પ્રભુ કહી દેને ઉઠીને આવશે મારા પ્રભુ કઈ મિનિટે આવીને મારા ખભા બદ્દા પર હાથ મુકશે કે માનેક શું કરે છે -- ઉઘાઇ જ કે હું તારી વાર જોઈ જોઈને જાઉં છુ હા મને ? હધી - -- હા મને ફિકર હુતી જે ગવાઈયે છે આપણે ચીજે - આપણે સુવામાં ગવાઈએ છીએ આલ્સૈ ની અંદર જેટલી ચીજો જાય છે આપણી ----? ? એવન રાતના સુતા હતા પણ ઉઘાતા નહી પોતે પોતાના શરીરને રેસ્ટ આપવાને માટે સુઈ રહ્ય઼આ હતા પણ એવનના સાથીદારો કહેતા કે એ આખી રાત જાગે છે કારણ કે આખી રાત એવનના મોના ની અન્દર ભગવાનનું નામ રહે છે - અમે સાંભળીએ છીએ - અને અમે જરાય પગ ભી હતારિયે તો આંખ ઊંચકીને જોઈ છે એને શું કેય ---- તપસ્યા ભક્તિ નહીં --- માલા નહી --- નામ જપ નહીં --- ત્તન્ત્રિક મન્ત્ર નહી --- એ નહિ - તે નહિ = પણ તપ ---- એ તપથી પોતાનું શરીર જાલી નાખતા હતા...
Comments
Post a Comment